ચાલતી પટ્ટી

સુવિચાર - ૧) દરેક સાચી અને સારી વાત પહેલા પહેલાં મજાક બને છે, પછી તેનો વિરોધ થાય છે અને છેવટે એનો સ્વીકાર થાય છે. - સ્વામી વિવેકાનંદ. ૨) માફી માંગવાથી એ સાબિત નથી થતું કે તમે ખોટા છો અને બીજા ખરા છે. માફી નો સાચો મતલબ એ છે કે આપણાં માં સબંધ નિભાવાની કાબેલિયત એના કરતાં વધારે છે.

ચાલતી પટ્ટી

ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

અન્ય માહિતી વિગતવાર

અન્ય માહિતી વિગતવાર

અગત્યની નોટીસ

સી.સી.સી ને લગતું મટીરિયલ્સ મુકવામાં આવેલ છે. અન્ય વિડિયો મટીરીયલ્સ મૂકવામાં આવેલ છે. જે આપ સૌ મિત્રો ને ખુબ જ ઉપયોગી બની રહેશે.

June 13, 2015

વાર્ષિક પ્રવેશોત્સવ ૨૦૧૫

માનનીય ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશી દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં
દીપ પ્રાગટ્ય


મહેમાનોનું સ્વાગત કરતી ટીંબા શાળાની બાળાઓ 


યોગ રજૂ કરતાં બાળકો


ધોરણ ૧ ના બાળકોને પ્રોત્સાહન રૂપે પોર્ટ્ફોલિયો આપતા મહેમાન શ્રી


ટીબા શાળાને ઉદબોધન કરતાં માનનીય ધારાસભ્યશ્રી વર્ષાબેન દોશી


પધારેલ મહેમાન શ્રી અને ટીંબાના ગ્રામજનો


April 8, 2015

વાર્ષિક કાર્યક્રમ ઊજવણી

                                       વાર્ષિક કાર્યક્રમ ફૉટો

                                            સ્વાગત ગીત રજૂઆત









                                         શાળાને ગિફ્ટ આપતા ધો- 8 ના વિદ્યાર્થીઓ





March 2, 2015


                    ૨૮ ફેબ્રુઆરી   વિજ્ઞાન દિવસ ઇનામ વિતરણ






                           

                                  મહેંદી સ્પર્ધા (૨ માર્ચ)





February 28, 2015

28 ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસ ઊજવણી

                28 ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસ ઊજવણી




અંધશ્રધ્ધા ના પ્રયોગો





વૈજ્ઞાનિક વિશે નિબંધ લેખન સ્પર્ધા




વૈજ્ઞાનિક વિશે સ્પીચ સ્પર્ધા






February 2, 2015

ઇનામ વિતરણ


                      ૨૬ જાન્યુઆરી ઇનામ વિતરણ



સરપંચ શ્રી, આચાર્ય શ્રી તથા સ્ટાફ ઇનામ વિતરણ કાર્યક્રમમાં

ઇનામ  આપતા સરપંચ શ્રી 







જીવન સંદેશ

જીવન સંદેશ