ચાલતી પટ્ટી

સુવિચાર - ૧) દરેક સાચી અને સારી વાત પહેલા પહેલાં મજાક બને છે, પછી તેનો વિરોધ થાય છે અને છેવટે એનો સ્વીકાર થાય છે. - સ્વામી વિવેકાનંદ. ૨) માફી માંગવાથી એ સાબિત નથી થતું કે તમે ખોટા છો અને બીજા ખરા છે. માફી નો સાચો મતલબ એ છે કે આપણાં માં સબંધ નિભાવાની કાબેલિયત એના કરતાં વધારે છે.

ચાલતી પટ્ટી

ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

અન્ય માહિતી વિગતવાર

અન્ય માહિતી વિગતવાર

અગત્યની નોટીસ

સી.સી.સી ને લગતું મટીરિયલ્સ મુકવામાં આવેલ છે. અન્ય વિડિયો મટીરીયલ્સ મૂકવામાં આવેલ છે. જે આપ સૌ મિત્રો ને ખુબ જ ઉપયોગી બની રહેશે.

April 8, 2015

વાર્ષિક કાર્યક્રમ ઊજવણી

                                       વાર્ષિક કાર્યક્રમ ફૉટો

                                            સ્વાગત ગીત રજૂઆત









                                         શાળાને ગિફ્ટ આપતા ધો- 8 ના વિદ્યાર્થીઓ





જીવન સંદેશ

જીવન સંદેશ