ચાલતી પટ્ટી

સુવિચાર - ૧) દરેક સાચી અને સારી વાત પહેલા પહેલાં મજાક બને છે, પછી તેનો વિરોધ થાય છે અને છેવટે એનો સ્વીકાર થાય છે. - સ્વામી વિવેકાનંદ. ૨) માફી માંગવાથી એ સાબિત નથી થતું કે તમે ખોટા છો અને બીજા ખરા છે. માફી નો સાચો મતલબ એ છે કે આપણાં માં સબંધ નિભાવાની કાબેલિયત એના કરતાં વધારે છે.

ચાલતી પટ્ટી

ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

અન્ય માહિતી વિગતવાર

અન્ય માહિતી વિગતવાર

અગત્યની નોટીસ

સી.સી.સી ને લગતું મટીરિયલ્સ મુકવામાં આવેલ છે. અન્ય વિડિયો મટીરીયલ્સ મૂકવામાં આવેલ છે. જે આપ સૌ મિત્રો ને ખુબ જ ઉપયોગી બની રહેશે.

મારી શાળા


શાળાનું નામ :  શ્રી ટીંબા પ્રાથમિક શાળા
શાળાના આચાર્યનું નામ  :- શ્રી હરુભા યુ રાણા
મદદકર્તા આ.શિ - કલ્પેશકુમાર બી પટેલ
શાળા ડાયસ કોડ નં :- .24080600000........
શાળા શરુ થયા વર્ષ :-
શાળામા ચાલતા ધોરણ :- 1 થી  5 અને 6 થી 8   
શાળામા કાર્યરત શિક્ષકો :-   6
શાળાના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા  :-   105                
                             કુમાર :-  .....     કન્યા :- .....
શાળામાં ઓરડાની સંખ્યા :-   7
કમ્પ્યુટર લેબ             :-  હા
સી.આર.સી.કો.ઓર્ડીનેટરર્શ્રી :- શ્રી વનરાજભાઇ પાવરા.........
બી.આર.સી.કો.ઓર્ડીનેટરશ્રી :- શ્રી નરેશભાઇ બદ્રેશિયા......
પે.સેન્ટર શાળાનું નામ- :- ખારવા.......

પે.સેન્ટર શાળાના આચાર્યનું નામ - 

જીવન સંદેશ

જીવન સંદેશ