માનનીય ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશી દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં
|
મહેમાનોનું સ્વાગત કરતી ટીંબા શાળાની બાળાઓ |
યોગ રજૂ કરતાં બાળકો |
ધોરણ ૧ ના બાળકોને પ્રોત્સાહન રૂપે પોર્ટ્ફોલિયો આપતા મહેમાન શ્રી |
ટીબા શાળાને ઉદબોધન કરતાં માનનીય ધારાસભ્યશ્રી વર્ષાબેન દોશી |
પધારેલ મહેમાન શ્રી અને ટીંબાના ગ્રામજનો |